Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Absorb Gujarati Meaning

ખેચવું, ચૂસવું, પીવું, શોષવું

Definition

કોઇની પાસેથી કોઇ વસ્તુ વગેરે પોતાના અધિકારમાં કરવી
પાણી કે ભેજ વગેરે ચૂસવું
જેનું અવશોષણ થયું હોય
ઉપયોગ કે કામમાં લાવવું
કામ વગેરે કરવાની જવાબદારી લેવી
ગ્રહણ કે ધારણ કરવાની ક્ર

Example

તેણે અધ્યક્ષના હાથે ઇનામ લીધું.
વૃક્ષ પૃથ્વીનાં તળમાંથી પાણી વગેરે ચૂસે છે.
માટી દ્વારા અવશોષિત પાણીનો કેટલોક ભાગ છોડને મળે છે.
તેણે આ ઘર બનાવવા માટે સો થેલી સિમેંટ વાપર્યો.
લગ્નની બધી જવાબદારી મેં લીધી.
સારી આદતોનું અવલ