Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Accessibility Gujarati Meaning

આલબ્ધતા, ઉપલબ્ધિ, પ્રાપ્તિ

Definition

ઉપલબ્ધ હોવાની અવસ્થા કે ભાવ
સુલભ હોવાની અવસ્થા કે ભાવ
ગતિ, બુદ્ધિ, ઉદ્યોગ વગેરેની સીમા
કોઇ સ્થાન કે વાત સુધી પહોંચવાની શક્તિ કે સામર્થ્ય
કોઇ સ્થાન કે વાત સુધી પહોંચવાની

Example

તે જળની ઉપલબ્ધિનો ફાયદો ઉઠાવે છે.
ખેડૂતો પાસે અન્નની અનુકૂળતા હોવા છતાં એમને પૌષ્ટિક આહાર નસીબ નથી થતો.
બાળકોની બુદ્ધિની પહોંચ ક્યાં સુધી હોય છે તે કહેવું અઘરું છે.
આ કામ મારી પ