Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Acne Gujarati Meaning

ખીલ

Definition

યુવાવસ્થામાં મોં ઉપર થતી નાની નાની ફોલ્લીઓ
કાન અને ગરદન પર થતી એક પ્રકારની ઝીણી ફોલ્લી જે ફણસના કાંટા જેવી અણીદાર હોય છે

Example

એ ખીલ દૂર કરવા માટે દરરોજ હળદર અને ચંદનનો લેપ લગાડે છે.
શ્યામા બે મહિનાથી પનસિકાની દવા ખાઈ રહી છે.