Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Activity Gujarati Meaning

આચરણ, કાર્ય કલાપ, ક્રિયા કલાપ, ગતિવિધિ, નૈસર્ગિક પ્રક્રિયા, પ્રાકૃતિક કાર્ય, પ્રાકૃતિક ક્રિયા, પ્રાકૃતિક પ્રક્રિયા, વર્તણૂક, શારીરિક ક્રિયા, હરકત, હિલચાલ

Definition

કોઇની ચાલ-ઢાલ કે તેના દ્વારા કરવામાં આવનાર કામ આદીનો રંગ-ઢંગ
એ પ્રક્રિયા જે પ્રકૃતિથી સંબંધિત છે
તે ક્રિયા કે જે શરીર સાથે સંબંધીત હોય
હલવા-ડોલવાની ક્રિયા કે ભાવ
સક્રિય હોવાની અવસ્થા

Example

તમારે તમારા પુત્રની વર્તણૂક પર ધ્યાન રાખવું જોઇએ.
જીવન-મરણ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે
ચાલવું એક શારીરિક ક્રિયા છે.
મડદામાં હલચલ નથી થતી.
રાજનીતીમાં ગુંડાઓની સક્રિયતા વધી રહી છે.