Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Admirer Gujarati Meaning

અનુમોદક, તરફદાર, સમર્થક

Definition

જે કોઈ પક્ષ કે સિદ્ધાંત વગેરેનું સમર્થન કે પોષણ કરે
જે કોઇના પક્ષનું સમર્થન કે પોષણ કરે
જે બીજા કોઈની પ્રશંસા કરતું હોય
એ જે કોઈની પ્રશંસા કરે

Example

હું ન્યાયનો સમર્થક છું.
શ્યામ ગાંધીજી વિશે કશું પણ આડું-અવળું સાંભળી શકતો નહીં, કારણ કે તે એમનો પ્રશંસક હતો.
પ્રશંસકોએ નેતાજીની ખૂબ આગતાસ્વાગતા કરી.