Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Adulthood Gujarati Meaning

જવાની, જુવાની, જોબન, તરુણાવસ્થા, તારુણ્ય, યુવાવસ્થા, યૌવન, યૌવનાવસ્થા

Definition

બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થાની વચ્ચેની અવસ્થા
એ સમય જ્યારે કોઈ જુવાન હોય
જવાન સ્ત્રી કે સ્તન
પરિપક્વ હોવાની અવસ્થા કે ભાવ

Example

મનોહરની જવાની ઢળી રહી છે.
તેણે પોતાની આખી જુવાની નશાખોરીમાં વીતાવી દીધી.
એક છીછરો વ્યક્તિ રસ્તે ચાલતી એક તરુણીના જોબનને નિહાળી રહ્યો હતો.
એ બાળકની માનસિક પરિપક્વતા ઉંમર અનુસાર નથી.