Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Afloat Gujarati Meaning

પૂર પીડિત, પૂરગ્રસ્ત

Definition

જેમાં પ્રવાહ હોય કે જે વેહતું હોય
જેમાં પૂર આવ્યું હોય
પૂરથી જેને નુકશાન થયું હોય
કરજમાંથી છૂટું થયેલું હોય અથવા વ્યાજ ચૂકવેલું
જે પ્રવાહીમાં તરી રહ્યું હોય

Example

વહેતા પાણીમાં રોગોના જંતુઓ જીવી શકતા નથી.
મંત્રીજીએ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી.
સરકાર પૂર-પિડિત લોકોની યથાસંભવ મદદ કરી રહી છે.
ઋણમુક્ત થવા માટે તેણે પોતાની બધી સંપત્તિ વેચી દીધી.
બાળક પાણીમાં તરતી કાગળની હોડી જોઇને તાળિઓ પાડી રહ્યું છે.