Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Alien Gujarati Meaning

પરદેશી, વિદેશી

Definition

પોતાના કુટુંબ કે સમાજની બહારનો વ્યક્તિ
બીજાનું કે બીજાથી સંબંધિત
જે બીજા દેશનો રહેવાસી હોય
જે જ્ઞાત કે જાણીતું ન હોય
જે પરિચિત ન હોય
વિદેશનો નિવાસી
જે બીજા દેશથી સંબંધિત હોય
પોતાના કુટુંબ કે સમાજની બહારનું
તે જેને આપણે પોતાનું નથી સમજતા
બીજા શહેર કે દેશમાંથી આવેલો માણસ
જે

Example

પારકાનો પણ આદર કરવો જોઈએ.
ભારતમાં ઘણા વિદેશી પર્યટકો દરરોજ આવે છે.
યાત્રા કરતા સમયે અપરિચિત વ્યક્તિથી સાવચેત રહેવું જોઇએ.
આપણા દેશમાં આવનાર વિદેશીઓનું સમ્માન કરવું જોઇએ.
આ બજારમાં મોટાભાગે બધી વ