Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Alleged Gujarati Meaning

ઉપલકિયું, કહેવાતું, કહેવાનું જ, તથાકથિત, દેખીતું, નામનું, સ્વીકારેલું

Definition

જેની ઇચ્છા થઈ હોય
જેનો ઉલ્લેખ ઉપર કે પહેલા થયો હોય
અમસ્તુ કે ખાલી કહીં શકાય તેવું, પરંતુ સર્વમાન્ય નહીં
જે કહેવાયું હોય
જેનો ઉલ્લેખ કે કથન થયું હોય
પ્રશંસા કરેલું

Example

મનુષ્યની ઇચ્છિત કામનાઓ હંમેશા પૂરી થતી નથી.
ઉપરોક્ત દૂહો રામચરિત માનસમાંથી અવતરિત છે.
તે નામનો જ સાધુ છે.
સ્વામીજીની કહેલી વાતો પર અમલ કરવો જોઈએ.
રામાયણમાં ઉલ્લેખિત કથા ભગવાન રામની છે.