Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Allow Gujarati Meaning

અંગીકાર, એકરાર, કબૂલત, સહમતી આપવી, સ્વીકારવું, સ્વીકૃતિ, હાં કહેવું

Definition

કોઇ વસ્તુ, વ્યક્તિ વગેરેને સ્વીકારી લેવું
કંઇક કરવાનો આદેશ આપવો
પ્રસ્તાવ વગેરે માની લેવો અથાવા કોઇ કામ કરવા માટે સકારાત્મક રૂપથી સ્વીકાર કરવો
સંમત થવું
કામ વગેરે કરવાની જવાબદારી લેવી
કલ્પના

Example

હું હિંદુ ધર્મનો અંગીકાર કરું છું.
ગુરૂજીએ ઘરે જવા માટે કહ્યું./તે કશું જ કરતો નથી ખાલી બીજાને આદેશ આપે છે.
પ્રાધ્યાપકે અમારા આ કામને સ્વીકૃતિ આપી.
હું તમારી વાત માનું છું.
લગ્નની બધી જવાબદારી મેં લીધી.
અમે પ્રશ્નનો ઉકેલ શોધવા ક અને ખ ને અનભિજ