Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Antiquity Gujarati Meaning

ઐતિહાસિકતા, ઐતિહાસિકત્વ, પૌરાણિકતા, પ્રાચીનતા, પ્રાચીનપણું

Definition

પ્રાચીન થવાની અવસ્થા
ફર્નિચર કે સજાવટની કોઇ વસ્તુ જે પ્રાચીન સમયમાં બનાવવામાં આવી હોય અને સુંદરતા કે દુર્લભતાને કારણે મૂલ્યવાન કે મહત્ત્વપૂર્ણ હોય
પ્રાચીન સમય કે

Example

ભારતીય સભ્યતાની પ્રાચીનતામાં કોઈ સંદેહ નથી
આ સંગ્રહાલયમાં ઘણી-બધી પુરાવસ્તુઓ સાચવીને રાખવામાં આવી છે.
પ્રાચીન કાળમાં ભારત શિક્ષણના ક્ષેત્રમાં ઘણું-બધું આગળ હતું.