Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Appear Gujarati Meaning

ઉતરવું, પ્રકટ થવું, પ્રત્યક્ષ થવું, સંમુખ થવું, સાક્ષાત્ થવું

Definition

દેવતાનું મનુષ્ય વગેરે સંસારી પ્રાણીઓના રૂપે ધરતી પર આવવું
સામે આવવું
દેખાડવાની ક્રિયા કે ભાવ
દીપ્તિ કે પ્રકાશયુક્ત થવું
કોઇ પુસ્તક વગેરેનું છપાઇને આવવું
કોઈ કામ વગેરેના અનુસંધાને કોઈની સામે

Example

ભગવાન આજે પ્રકટ થયા.
છોકરાની દેખાઈ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
સૂર્યના કિરણો પડતા જ પૃથ્વી પ્રકાશિત થાય છે.
એમની કવિતાનું બીજું એક નવું પુસ્તક પ્રગટ થયું.