Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Applicant Gujarati Meaning

અરજદાર, ઉમેદવાર

Definition

જેમણે આવેદન કર્યું હોય
જેણે અરજી કરી હોય
પ્રાર્થના કે વિનંતી કરનાર
તે વ્યક્તિ કે જે કોઈ પદ માટે આવેદન કરે
કોઈ પદ પર ચૂંટાવા માટે ઊભો રહેનાર વ્યક્તિ
આશા કે ઉમ્મીદ રાખનાર
પ્રાર્થના કે આવેદન કરનાર

Example

આ પદ માટે સેંકડો અરજદારોએ આવેદન-પત્ર ભર્યું છે.
સંચાલકે અરજી કરનાર વ્યક્તિઓને આજે સાક્ષાત્કાર માટે બોલાવ્યા
આજે ઉમેદવાર કર્મચારિયોના પ્રાર્થના-પત્રો પર વિચાર કરવામાં આવશે.
આજે ઉમેદવારોના આવેદન પર વિચાર-વિમર્શ કરવામાં આવશ