Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Appreciative Gujarati Meaning

કદરદાન, ગુણગ્રાહક, ગુણગ્રાહી, ગુણજ્ઞ

Definition

કોઇ વસ્તુ, વ્યક્તિ વગેરે અથવા તેના ગુણો કે સારી બાબતો સંબંધી કહેલી કોઇ આદરસૂચક વાત
સામાના સદ્ગુણો, ઉપકાર વગેરેને સમજનાર
ગુણો કે ગુણીઓનો આદર કરનાર
કોઇના વખાણ કરવા

Example

ગોપાલની બહાદુરીની બધાએ પ્રશંસા કરી./ ગોપાલની બહાદુરી માટે બધાએ તેના વખાણ કર્યા.
કદરદાન વ્યક્તિ જ ગુણીની કિંમત સમજે છે.
એક સાચો કદરદાન જ ગુણોની કદર કરવી જાણે છે.
મોહને રામના ગુણોની ખૂબ જ