Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Approval Gujarati Meaning

પસંદગી, પસંદી

Definition

કોઈના માટે કરેલું કામ કે સામે મુકેલા પ્રસ્તાવને સાચો માની આપવામાં આવતી પોતાની સ્વીકૃતિ
કોઈ વાત, સલાહ વગેરે પર પ્રસન્નતા પ્રકટ કરવાની ક્રિયા
કોઇ વસ્તુ, વ્યક્તિ વગેરે અથવા તેના ગુણો કે સારી બાબતો

Example

હું તે પ્રસ્તાવનું સમર્થન કરુ છું.
મને મારા કામ માટે શાબાશી મળી.
ગોપાલની બહાદુરીની બધાએ પ્રશંસા કરી./ ગોપાલની બહાદુરી માટે બધાએ તેના વખાણ કર્યા.
તેની પસંદગી પર અમને ગર્વ છે.