Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Aquarius The Water Bearer Gujarati Meaning

કુંભ, કુંભ રાશિ, કુંભરાશી

Definition

જ્યોતિષમાં અગિયારમી રાશી જેમાં ધનિષ્ઠાનો ઉત્તરાર્ધ, પૂરા શતભિષા અને પૂર્વ ભાદ્રપદના ત્રણ પાદ છે
માટીનો ઘડો
હાથીના માથાની બંને તરફનો ઉપરવાળો ભાગ
દર બારમાં વર્ષે આવતું એક પર્વ
પ્રાણાયામમાં શ્વાસ અંદર લઈને રોકવાની ક્રિયા

Example

આ મહિનાના અંતમાં સૂર્ય કુંભ રાશીમાં પ્રવેશ કરી જશે.
આ કળશમાં પીવાનું શુદ્ધ પાણી છે.
હાથીવાન બેઠેલા હાથીના કુંભ પર પગ રાખીને તેની પીઠ પર ચઢ્યો.
પ્રયાગરાજમાં કુંભનો