Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Archaeology Gujarati Meaning

પુરાતત્ત્વ, પુરાતત્ત્વ વિજ્ઞાન, પુરાતત્ત્વવિદ્યા, પુરાતત્ત્વશાસ્ત્ર

Definition

એ વિદ્યા જેમાં પ્રાચિનકાળ મુખ્યત્વઃ ઇતિહાસ પૂર્વકાળની વસ્તુઓના આધાર પર જુના અજ્ઞા તઇતિહાસની તપાસ કરવામાં આવતી હોય
એ વિજ્ઞાન જેમાં પ્રાચીન કાળની વસ્તુઓના આધારે પ્રાચીન અજ્ઞાત ઇતિહાસની ખબર પડે છે

Example

સીમા પુરાતત્ત્વવિદ્યાની છાત્રા છે.
પુરાતત્વમાં રોજ નવા-નવા સર્વેક્ષણ થતા રહે છે.