Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Archer Gujarati Meaning

ઇષુધર, તીરંદાજ, ધનરાશિ, ધનુ, ધનુ રાશિ, ધનુર્ઘારી, ધનુર્ધર, ધનુર્ધારક, ધન્વી, ધાનક, ધાનુક, બાણાવળી, શારંગધારી

Definition

બાર રાશિઓમાંથી નવમી રાશિ જેના અંતર્ગત મૂળ અને પૂર્વાષાઢા તથા ઉત્તરાષાઢાનું એક ચરણ આવે છે
વાંસ કે લોખંડ વગેરેના સળિયાને વાળીને બંન્ને છેડાની વચ્ચે દોરી બાંધીને બનાવવામાં આવેલું અસ્ત્ર, જેમાં તીર ચલાવાય છે
ધનુષ ધારણ કરનાર
જે

Example

આ મહિનો ધનરાશિ વાળાઓ માટે લાભદાયી છે.
શિકારીએ ધનુષ્યથી નિશાન લઈ વાઘને ઢેર કર્યો.
મહાભારતના યુદ્ધમાં ધનુર્ધારી અર્જુને પાંડવોને વિજયશ્રી અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી.
અર્જુન શ્રેષ્ઠ