Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Armageddon Gujarati Meaning

મહા યુદ્ધ, મહાભારત, મહાયુદ્ધ

Definition

ભારે મોટી લડાઈ કે યુદ્ધ
આખા વિશ્વમાં વ્યાપેલું અને જગતના ઘણાં ખરા દેશોની વચ્ચેનું યુદ્ધ
વેદવ્યાસ રચિત એ સંસ્કૃત મહાકાવ્ય જેમાં કૌરવો અને પાંડવોના યુદ્ધનું વર્ણન છે
એ યુધ્ધ જે કુરુક્ષેત્રમાં કૌરવો અને પાંડવો વચ્ચે થયું હતું

Example

આતંકવાદ વિરુદ્ધ એક મહાયુદ્ધની આવશ્યકતા છે.
દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનના બે શહેરો નષ્ટ થઈ ગયા હતા.
મહભારતનો અનુવાદ અત્યાર સુધી અનેક ભાષાઓમાં થઇ ચૂક્યો છે.
મહાભારતમાં ભગવાન કૃષ્ણ અર્જુનના સારથી બન્યા હતા.