Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Arrival Gujarati Meaning

પદાર્પણ

Definition

કોઈ સ્થાનમાં પગ રાખવાની અથવા જવાની ક્રિયા (પ્રતિષ્ઠિત વ્યક્તિના સંબંધમાં)
અગાઉથી જાણ કર્યા વગર ઘેર આવેલ કોઇ પ્રિય કે સત્કાર યોગ્ય વ્યક્તિ
કોઈકની ક્યાંકથી આવી પહોંચવાની ક્રિયા કે ભાવ
લાભ વગેરેના રૂપમાં

Example

આજે અમારા ગામમાં બહું મોટા મહાત્માજીનું પદાર્પણ થશે.
મહેમાનનો સત્કાર કરવો તે આપણું કર્તવ્ય છે કેમકે મહેમાન દેવતુલ્ય હોય છે.
ખેતી જ આપણી આવકનું મુખ્ય સાધન છે.
આગંતુક ઋષિની સેવામાં