Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Artificial Gujarati Meaning

કૃત્રિમ, નકલરૂપ, નકલી, બનાવટી, માનવકૃત, માનવનિર્મિત

Definition

જે પ્રકૃતિ સંબંધી ના હોય
જે માત્ર રૂપ, રંગ, આકાર વગેરેના વિચારથી બતાવવા માટે હોય
સ્વાભાવિક નહિ તેવું
જેમાં ખામી હોય
મનુષ્ય દ્વારા નિર્મિત કે બનાવાયેલું
જે પ્રકૃતિની

Example

શ્રાવણ માસમાં વરસાદ પડવો કોઈ અપ્રાકૃતિક ઘટના નથી.
બનાવટી સૌંદર્યની અસર ક્ષણિક હોય છે.
આજકાલ રમેશમાં ઘણાં બધાં અસ્વાભાવિક લક્ષણો દેખાય છે.
દુકાનદારે મને નકલી પૈસા પાછા આપ્યા