Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Assembly Gujarati Meaning

જનસભા, લોકસભા, સમાગમ, સમાગમન, સંયોગ

Definition

કોઇ વિષય વિશેષ પર ચર્ચા કરવા માટે આયોજિત કરેલી બેઠક
કેટલાક લોકોની કોઇ વિશેષ કાર્ય માટે ભેગા થવાની ક્રિયા
એ સભા જ્યાં લોકો ભેગા મળીને કોઈ વિશેષ મુદ્દે વાતચીત કરે છે
લોકોનું ઐપચારિક દળ કે સંગઠન

Example

ખેડૂતોના રાષ્ટ્રીય અધિવેશનમાં ખેડૂતો સંબંધી સમસ્યાઓ પર વિચાર-વિમર્ષ કરવામાં આવ્યો.
હું સંત સમાગમમાં ભાગ લેવા જઈ રહ્યો છું.
નેતાજી લોકસભાને સંબોધી રહ્યા છે.
ફેબ્રુઆરીમાં સંસદ સભા ભંગ કરવામાં આવશે./સભામાં ઉપસ્થિત બધા લોકોનું હું હાર્દિક