Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Assignment Gujarati Meaning

નિમણૂક, નિયુક્તિ, નિયોગ, નિયોજન

Definition

નિયુક્ત કરવાની ક્રિયા કે ભાવ
કોઇ કાર્ય કે પદનું ઉત્તરદાયિત્વ કે કોઇ કાર્યના નિભાવ તથા સંચાલનની પૂરી જવાબદારી

Example

શ્યામની નિમણૂક નૌ સેનામાં નાવિકના પદ પર થઈ છે.
રાષ્ટ્રપતિએ નવનિયુક્ત ઉપરાષ્ટ્રપતિને પોતાનો કાર્યભાર સોંપી દીધો.