Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Autobiography Gujarati Meaning

આત્મકથન, આત્મકથા

Definition

પોતાના સંબંધની પોતે જ કહેલી વાતો
કોઇનું જીવનચરિત્ર કે જે સ્વયં પોતે લખ્યું હોય

Example

મહાત્માજીનું આત્મકથન સાંભળી તેમના શિષ્ય પ્રભાવિત થઈ ગયા.
ગાંધીજીની આત્મકથા વાંચીને હું ઘણો ભાવુક થઇ ગયો.