Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Axis Gujarati Meaning

અક્ષ, કીલક, ધરી, મેરુદંડ

Definition

પીઠની વચ્ચેનું લાંબું ઊભું હાડકું
લોખંડ વગેરેનો તે દાંડો જેના બન્ને છેડા પર ગાડી વગેરેના પૈડા લાગેલા રહે છે
જુગાર કે સોગટાંની રમતમાં મીંડાંની નિશાનીવાળો કે આંક પાડેલો ધાતુ, હાથીદાંત વગેરેનો પાસલો
ભૂગોળમાં પૃથ્વી પર પૂર્વથી પશ્ચિમ ગયેલી સમાન

Example

કરોડને સીધી રખવા માટે સીધા બેસો.
દુર્ઘટનાના સમયે ગાડીનું એક પૈડું ધરીમાંથી નીકળી ગયું.
મોહન પાસા ફેંકવામાં માહેર છે.
તે ભૌગોલિક નકશામાં અક્ષાંશ રેખાની સ્થિતિ જોઈ રહ્યો છે.
શ્યામ રેખાગણિત અંતર્ગત અક્ષરેખાનું