Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Babu Gujarati Meaning

બાબુ

Definition

મોટા માણસો, શિક્ષિતો વગેરે માટે આદરસૂચક શબ્દ
જે કાર્યાલય વગેરેમાં લખવા-વાચવાનું કામ કરતો હોય
પિતા માટે સંબોધન

Example

રામકેષ્ણને ગામના બધા લોકો બાબુ કહેતા હતા.
આ કાર્યાલયનો કારકુન આજે રજા પર છે.
અમે લોકો અમારા પિતાને બાપુજી કહીએ છીએ.