Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Balefire Gujarati Meaning

હોલિકા, હોળી

Definition

એક પ્રકારનું ગીત જે માઘ-ફાગણમાં કે હોળીના અવસરે ગાવામાં આવે છે
હિન્દુઓનો એક તહેવાર જે ફાગણની પૂનમે આવે છે અને જેમાં અગ્નિ પ્રગટાવાય છે અને બીજા દિવસે એક બીજા પર રંગ, ગુલાલ વગેરે છાંટવામાં આવે છે
એક રાક્ષસી જે હિરણ્યકશ્યપુની બહેન હતી
લાકડાં વગેરેનો ઢગલો જે ધુળેટીના એક દિવસ પહેલા

Example

ફાગણના દિવસોમાં લોકો ઘણા ઉત્સાહથી ફાગ ગાય છે.
ભારતમાં હોળી ધામધૂમથી મનાવાય છે.
પ્રહલાદને સળગાવવાના પ્રયાસમાં હોલિકા સ્વયં સળગી મરી.
હોળી સળગાવવા માટે ગામના બધા લોકો ભેગા થઈ ગયા.
હોળીના દિવસે લોકો જૂની દુશ્મનાવટ ભૂલીને ગળે મળે છે.