Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Bangle Gujarati Meaning

ચૂડી

Definition

સ્ત્રીઓ, મુખ્યત્વે સૌભાગ્યવતી સ્ત્રીઓના હાથનું ગોળાકાર ઘરેણું
સ્ક્રૂ વગેરેમા બનેલો ગોળ આકાર
ચૂડીદાર પાયજામાને પહેરતા નીચેની બાજુએ બનતી કરચલી કે ઘેર
રેશમ સાફ કરવાનું એક ઓજાર
ગ્રામોફોનનો રેકર્ડ

Example

ચૂડીવાળો શીલાને ચૂડી પહેરાવી રહ્યો છે.
પેંચના કારણેજ સ્ક્રૂ કોઇ પણ વસ્તુમા સહેલાઇથી લાગી જય છે
આ ચૂડીદારમાં વધારે ચૂડી છે.
કારીગર ચૂડીથી રેશમની સફાઈ કરી રહ્યો છે.
આ રેકર્ડ ખરાબ થઈ ગયું છે.