Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Besieging Gujarati Meaning

ઘેરાબંધી, ઘેરો

Definition

કોઇ વસ્તુને ચારેય બાજુથી ઘેરીલે તેવી કોઇ રેખા અથવા કોઇ ચીજ ઇત્યાદિ
કોઇને ચારી બાજુથી ઘેરી લેવાની ક્રિયા
શત્રુ, અપરાધી વગેરેને ઘેરવા કે પકડવા માટે કોઇ સ્થાનમાં આવવા-જવાનો માર્ગ રોકવીની ક્રિયા

Example

શત્રુ સેનાએ કિલ્લાને ઘેરી લીધો.
ભારત અને પાકિસ્તાનની સીમા પર આતંકવાદીઓની ઘુસપેઠરોકવા માટે નાકાબંદી કરવામાં આવી છે.