Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Birth Gujarati Meaning

અવતાર, જન્મ, ભવ

Definition

જગતના ઉદ્ધાર માટે વિષ્ણુ કે બીજા દેવનું પૃથ્વી પર દેહ ધરીને અવતરણ એટલે જન્મવું તે
જીવન ધારણ કરવાની ક્રિયા કે ભાવ
પહેલ-વહેલાં અસ્તિત્વમાં આવવાની ક્રિયા
વાયુયાન કે અન્ય વસ્તુઓન

Example

ભગવાન રામનો અવતાર ત્રેતાયુગમાં થયો હતો.
કૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો.
પૃથ્વી પર સૌથી પહેલા એકકોષીય જેવોની ઉત્પત્તિ થઇ.
બાળકો ઘરની છત પરથી હવાઇ જહાજનું ઉતરાણ જોઇ રહ્યા છે.
રામ ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારોમાંના એક હતા.
તેમને જોઇને જ તેમની કુલીનતા