Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Black Pepper Gujarati Meaning

કાળું મરચુ, કોલક, મરી, મરીચ

Definition

ભોજનમાં મસાલા તરીકે વપરાતા કાળા, નાના, તીખા, ગોળ દાણા
એક પ્રકારનું તીખું ફળ જેનો ભોજનમાં મસાલા તરીકે ઉપયોગ થાય છે
એક વેલ જેના કાળા, નાના તથા ગોળ દાણા ભોજનમાં મસાલાની જેમ ઉપયોગમાં લેવાય છે
એક છોડ જેનું તીખું ફળ ભોજનમાં મસાલાની જેમ ઉપયોગમાં લેવાય છે

Example

મારા દાદાજી મરી નાખેલી ચા પિવાનું પસંદ કરે છે.
શાકને તીખું બનાવવા માટે વધારે મરચું નાખવું જોઇએ.
આ વર્ષે મરીનો ભાવ આસમાને છે
ખેડૂત ખેતરમાં મરચાની વાવણી કરી રહ્યો છે