Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Blacksmith Gujarati Meaning

આહનગર, લવાર, લુહાર, લુહારિયા, લોહકાર

Definition

લોઢું ઘડી એનો વિવિધ સામાન બનાવનાર કારીગર અને એ જ્ઞાતિ
લોખંડની વસ્તુ બનાવનાર એક જ્ઞાતિ

Example

લુહાર લોઢાંની વસ્તુઓ બનાવે.
શ્યામ લુહાર છે તે પોતાનું લગ્ન લુહારમાં જ કરશે.