Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Blind Spot Gujarati Meaning

અંધબિંદુ

Definition

આંખના અંદરના પડદા પરનું એ સ્થાન જે પ્રકાશ ગ્રહણ નથી કરતું જેનાથી સામે પડેલી વસ્તુ દેખાતી નથી

Example

ઘણીવાર મધુમેહ પણ અંધબિંદુનું કારણ હોય છે.