Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Bookstall Gujarati Meaning

કિતાબઘર, ગ્રંથભંડાર, ગ્રંથાલય, પુસ્તકની દુકાન, પુસ્તકશાળા, પુસ્તકાલય

Definition

તે સ્થળ જ્યાં અધ્યયન અમે સંદર્ભ પુસ્તકનો સંગ્રહ રાખ્યો હોય અને જ્યાં વાચવા માટે પુસ્તકો મળતાં હોય
તે સ્થાન જ્યાં પુસ્તકો વેચાતા હોય
સાહિત્યિક દસ્તાવેજો, પુસ્તકો વગેરેનો સંગ્રહ જે સંદર્ભ કે જોવા-વાંચવા માટે રાખેલ હોય

Example

આ પુસ્તકાલયમાં બધા જ વિષયના પુસ્તકો છે.
અમારા વિદ્યાલયની પાસે જ એક બહું મોટી પુસ્તકની દુકાન છે.
એણે સંદર્ભ માટે પુસ્તકાલયમાંથી એક જૂનું પુસ્તક કાઢ્યું.