Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Botany Gujarati Meaning

ઉદભિજ્જ, ઝાડપાન, વનસ્પતિમાત્ર

Definition

ઝાડ-છોડ કે વનસ્પતિનો સમૂહ
એવું શાસ્ત્ર જેમાં વૃક્ષ અને છોડની જાતિઓ, અંગો વગેરેનો અભ્યાસ થાય છે

Example

તે પર્વત પર જવા માટે તમારે આ ઝાડપાનમાંથી થઈને જવું પડશે.
સંયોગીતા વનસ્પતિશાસ્ત્રની શિક્ષિકા છે.