Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Boycott Gujarati Meaning

અસ્વીકાર, ત્યાગ, બહિષ્કરણ, બહિષ્કાર

Definition

કોઇ વિષયમાં કોઇની સાથે મતભેદ થતા વિરોધ કે અસંતોષ પ્રગટ કરવા માટે કરેલો ત્યાગ
બહાર કરવાની કે કાઢવાની ક્રિયા

Example

ગાંધીજીએ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કર્યો હતો.
બીજી જ્ઞાતિની છોકરી જોડે લગ્ન કરવાથી સમાજે રામૂનો બહિષ્કાર કર્યો.