Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Bring Together Gujarati Meaning

ભેળવવું, મેળવવું

Definition

બે કે તેથી વધુ વસ્તુઓ કે ભાગોને સાંધીને, મેળવીને, ચોંટાડીને કે અન્ય ઉપાયથી ભેગું કરવું
કોઇ કાર્ય કરવા માટે સાથ આપવો કે કોઇ કામ, દળ વગેરેમાં ભળી જવું
પોતાના પક્ષમાં કરવું
કોઇ પ્રવાહી પદાર્થમાં કોઇ વસ્તુ હલાવીને મેળવવી
કોઈ પ્રકારનો સંબંધ સ્થાપિત ક

Example

વકીલે વિરોધી પક્ષના સાક્ષીને પોતાના પક્ષમાં મેળવી લીધો.
આપણે શરબત બનાવવા માટે પાણીમાં ખાંડ ઓગાળીએ છીએ.
લગ્ન બે પરિવારોને જોડે છે.