Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Brushwood Gujarati Meaning

ઝુંડ, ઝોલું

Definition

નજીક-નજીક ઊગેલા ઝાડનો સમૂહ
કાંટાદાર કે વ્યર્થ ઝાડી-ઝાંખરાનો સમૂહ
જંગલમાં મોટા ઝાડની નીચે ઉગનારા નાના ઝાડ-પાન, ઝાડી વગેરે

Example

આ ઝુંડની પાછળ સંતની કુટીર છે.
મજૂરો મેદાનમાં ઉગેલા ઝાડી-ઝાંખરાંને સાફ કરી રહ્યા છે.
ગાઢ જંગલમાં ઝાડ-ઝાંખરાંને સાફ કરીને રસ્તો બનાવવામાં આવ્યો છે.