Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Bullheadedness Gujarati Meaning

અકડ, આડાઈ, જક, જિદ્દ, જીદ, ઢીઠતા, દુરાગ્રહ, મમત, હઠ

Definition

કોઈ વ્યર્થ કે અનુચિત વાત માટે આગ્રહ
પોતાની જાતને બીજાથી બધારે યોગ્ય, સમર્થ કે ચઢીયાતી સમજવાનો ભાવ
ઉદ્ધત હોવાની અવસ્થા કે ભાવ
વ્યર્થ, ખરાબ કે અનુચિત સાહસ
આગ્રહપૂર્વક એમ કહેવાની

Example

શ્યામ એના ગરીબ બાપ પાસેથી મોટરસાઈકલ ખરીદવાનો દુરાગ્રહ કરી રહ્યો છે./ એની આડાઇ સામે બધાએ હાર માની લીધી.
તેની ઉદ્ધતાઈ વધી રહી છે.
પાકિસ્તાન દ્વારા ભારાતને લલકારવું એ દુઃસાહસ નહી તો બી