Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Bus Station Gujarati Meaning

ડેપો, બસસ્ટેન્ડ, બસસ્ટેશન, બસસ્ટૉપ

Definition

તે સ્થાન જ્યાં યાત્રિઓને મૂકવા કે લઈ જાવા માટે બસો આવીને ઊભી રહે છે
બસના માર્ગમાં આવનારું એ સ્થાન જ્યાં યાત્રીઓને બેસાડવા કે ઉતારવા માટે બસ ઊભી રહે છે

Example

તે બસસ્ટેશન પર એક કલાકથી પોતાના શહેર બાજું જનારી બસની રાહ જોતો હતો.
આ બસ સ્ટેંડ પર માત્ર ચાર જ બસો ઊભી રહે છે.