Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Butcher Gujarati Meaning

કસાઈ, ખાટકી, હલાલખોર

Definition

તે વ્યક્તિ જેના મનમાં દયા ન હોય
જેમાં દયા ના હોય
માંસ વેચવા માટે પશુઓની હત્યા કરનાર
પશુ-પક્ષીઓને ફસાવવાનું કે મારવાનું કામ કરનાર વ્યક્તિ

Example

હિટલર એક નિર્દયી વ્યક્તિ હતો.
કંસ એક નિર્દય વ્યક્તિ હતો, તેણે વાસુદેવ અને દેવકીને કેદખાનામાં પૂરી દીધા હતા.
કસાઈએ ધારદાર હથિયારથી બકરીનું ગળું અલગ કરી દીધું.
પારધી ઝાડની નીચે