Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Byword Gujarati Meaning

કહેણી, કહેવત, મસલ, લોકોક્તિ

Definition

નાટક વગેરે વખતે બોલવામાં આવતો સંવાદ
અંદરોઅંદર વાત કરવી કે બોલવું તે
લોકોમાં પ્રચલિત એવા ચમત્કારપૂર્ણ વાક્ય જેમાં કોઈ અનુભવ કે તથ્યની વાત સંક્ષેપમાં કહેલી હોય છે
મનથી બનાવેલ કે કોઇ વાસ્તવિક ઘટનાને આધ

Example

જયશંકર પ્રસાદના નાટકો કથોપકથનની રોચકતાથી ભરેલાં છે.
કહેવતોના પ્રયોગથી ભાષા સુંદર બને છે.
પન્નાલાલની વાર્તાઓ ગ્રામીણ પરિવેશને સારી રીતે દર્શાવે છે.
ક્યારેક-ક્યારેક અફવા લોકોના મનમાં ભ્રમ પેદા કરે છે.
આભાણકથી ઈશ્વરીય વિષયમાં તર્ક કરવાથી શું ફાયદો