Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Calendar Gujarati Meaning

કેલેંડર, ટીપણું, તારીખિયું, પંચાંગ

Definition

પત્ર કે પત્રોનો સમૂહ જેમાં વાર, તારીખ વગેરે લખેલું હોય છે
તે પુસ્તિકા જેમાં જ્યોતિષ પ્રમાણે કોઇ સંવતના વાર, તિથિ, નક્ષત્ર, યોગ કરણ વગેરે વિગતવાર લખેલ હોય છે

Example

નવા વર્ષેનું કેલેંડર આવતા જ બાળકો તેમાંથી રજાના દિવસો ગણવાના શરૂ કરી દે છે.
પંડિતજી પંચાંગ જોઇને લગ્નનું મુહૂર્ત કાઢશે.