Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Camellia Sinensis Gujarati Meaning

ચા

Definition

ચાનાં પાંદડાંને પાણીમાં ઊકાળી ખાંડ, દૂધ વગેરે ભેળવી બનાવેલું એક પીણું
એક છોડ જેનાં પાંદડાં ઉકળતા પાણીમાં નાખીને એક પીણું બનાવાય છે
ચાના છોડની સૂકી પત્તી જેને પાણીમાં નાખીને એક પ્રસિધ્ધ પીણું બનાવાય છે
એ સ્વાગત સમારોહ કે પાર્ટી જ્યાં આગંતુકોને પીવા માટે ચા આપવામાં આવે છે

Example

મધુમેહના દર્દીઓ ખાંડ વગરની ચા પીવે છે.
આસામમાં ચાના મોટા-મોટા બગીચા છે.
તેણે દુકાનમાંથી એક કિલો ચાની પત્તી ખરીદી.