Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Carbohydrate Gujarati Meaning

કાર્બોહાઇડ્રેટ

Definition

જીવિત પ્રાણિઓનું એક અનિવાર્ય સંરચનાત્મક સંઘટક જેનાથી તેમને ઉર્જા મળે છે

Example

આપણાં ભોજનમાં કાર્બોહાઇડ્રેટની માત્રા નિશ્ચિત હોવી જોઇએ.