Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Categorization Gujarati Meaning

વર્ગીકરણ

Definition

ઘણી બધી વસ્તુઓ, વ્યક્તિઓ વગેરેને એમના ગુણ, કર્મ વગેરે પ્રમાણે જુદા-જુદા વર્ગોમાં મુકવાની ક્રિયા

Example

એણે પોતાના જ્ઞાનના આધરે જંતુ-જગતનું વર્ગીકરણ કર્યુ.