Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Celebration Gujarati Meaning

જલસો, મજલિસ, મહેફિલ, મિજલસ

Definition

કોઇ વિષય વિશેષ પર ચર્ચા કરવા માટે આયોજિત કરેલી બેઠક
ધૂમ-ધામથી થતું કોઇ સાર્વજનિક, મોટું, શુભ કે મંગલ કાર્ય
આનંદ કે ઉત્સાહનો સમારોહ જેમાં ખાવા-પીવાનું કે ગીત-સંગીત વગેરે હોય
એ દિવસ કે સમયાવધિ જે

Example

ખેડૂતોના રાષ્ટ્રીય અધિવેશનમાં ખેડૂતો સંબંધી સમસ્યાઓ પર વિચાર-વિમર્ષ કરવામાં આવ્યો.
બાળદિવસના અવસરે મારી શાળામાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
અમે લોકો એક જલસામાં ભાગ લેવા ગયા હતા.
ઈદનો ઉત્સવ ફરી ક્યારે આવશે ?
રાજા જનમેજયે સર્પયજ્ઞ કરાવ્યો હતો.