Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Cervid Gujarati Meaning

વાતમૃગ

Definition

એ મૃગ જે એ દિશા તરફ મુખ કરીને દોડે છે જે તરફથી હવા વહેતી હોય

Example

શિકારીના અચૂક નિશાનથી વાતમૃગ બચી શક્યું નહીં.