Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Champaign Gujarati Meaning

ક્ષેત્ર, ફિલ્ડ, મેદાન

Definition

જમીનનો એક ટુકડો
એ સ્થાન જ્યાં ઘણા બધાં ઝાડ-પાન, ઝાંખરા વગેરે પોતાની મેળે ઉગ્યા હોય
તે ક્ષેત્ર જ્યાં યુદ્ધ થયું હોય અથવા થતું હોય
એ મેદાન જ્યાં છોકરા, રમતવીર વગેરે રમતા હોય
જેની સપાટી બરાબાર હોય એ ભૂમિ
એક માનેલું ક્ષેત્ર જેમાં કોઇ

Example

ગ્રામીણ ક્ષેત્રોમાં હજી પણ વીજળીની સમસ્યા છે.
પુરાતન કાળમાં ઋષિ-મુનિઓ વનમાં નિવાસ કરતા હતા.
આ યુદ્ધભૂમિ ઘણી વિશાળ છે.
અમારી શાળાનું ખેલ મેદાન બહુ વિશાળ છે.