Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Changeable Gujarati Meaning

પરિવર્તનશીલ, પરિવર્તનીય, પરિવર્તી, ફેરવાતું, બદલાતું

Definition

જેમાં ગતિ હોય કે જે ચલાયમાન હોય
જેમાં સ્વભાવિક રૂપથી પરિવર્તન થાય
જે શાંત ન હોય.
જેમના રહેવાની કોઈ નિશ્ચિત જગ્યા ન હોય
જે સ્થિર કે નિશ્ચિત ના હોય
અલગ-અલગ પ્રકાશમાં કે અલગ-અલગ કોણથી જોવાથી જેનો રંગ

Example

સંસાર પરિવર્તનશીલ છે.
અશાંત મન કોઇ પણ કામમાં નથી લાગતું.
ભારતમાં આજે પણ ઘણી વણજારા જાતિઓ જોવા મળે છે.
સરકારની ઢચુપચુ નીતિઓ જ આતંકવાદની જડ છે.
આ રંગ-પરિવર્તનશીલ વસ્ત્ર છે.